એન. આર. આઈ. સમાચાર
News of Friday, 10th April 2020

દુનિયાના અન્ય દેશોની સરખામણીમાં ભારતમાં કોરોના વાઇરસનું પ્રમાણ ઓછું : સ્પેન ,ફ્રાન્સ ,યુ.એસ.સહિતના દેશોમાં પકડાયેલી સ્પીડ કરતા ભારતમાં ગતિ ધીમી : સમયસરનું લોકડાઉન અને પ્રજાનો સ્વૈચ્છિક સહયોગ મહત્વનું પરિબળ

દિલ્હી : વિશ્વના સમૃદ્ધ તથા આગળ gnata દેશો જેવાકે સ્પેન ,ફ્રાન્સ,અમેરિકા સહિતના દેશોમાં કોરોના વાઇરસની સ્પીડ અને હાહાકારની સરખામણીમાં ભારતમાં આ પ્રમાણ ઓછું હોવાનું જાણવા મળે છે.
જેના કારણમાં સમયસરનું લોકડાઉન ,તથા પ્રજાનો સ્વૈચ્છિક સહયોગ મહત્વનું સ્થાન ધરાવે છે.જોકે તબ્લીગી સમાજના કારણે કોરોના વાઇરસનું પ્રમાણ અચાનક  વધી જતા તાત્કાલિ પગલાં લેવાનું શરૂ કરી દેવાયું છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:54 pm IST)