એન. આર. આઈ. સમાચાર
News of Saturday, 9th November 2019

કરતારપુર કોરિડોર ભારત તથા પાકિસ્તાન વચ્ચેના સંબંધો સુધારવામાં સેતુરૂપ બનશેઃ પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંઘ

  પંજાબઃ શીખોના ધર્મગુરૂ નાનકદેવની પપ૦ મી જન્મ જયંતિ નિમિતે આજ ૯ નવેમ્બર-ર૦૧૯ ના રોજ પાકિસ્તાનના કરતારપુર જવા પપ૦ શીખ શ્રધ્ધાળુઓનો પ્રથમ જથ્થો કોરીડોર મારફત રવાના થયો છે. પ્રથમ જથ્થામાં સામેલ ભારતના પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંઘએ જણાવ્યું હતું કે આ કોરિડોર ભારત તથા પાકિસ્તાન સંબંધો સુધારવામાં મદદ રૂપ બનશે. પંજાબના ચિફ મિનીસ્ટર અમરીન્દરસિંહે પણ જણાવ્યું હતું કે આ કોરિડોર બંન્ને દેશો વચ્ચે સેતૂરૂપ ભૂમિકા ભજવશે.

(9:03 pm IST)