એન. આર. આઈ. સમાચાર
News of Saturday, 9th November 2019

''દુબઇ'' રન : ભારતીય મૂળની ર વૃદ્ધ મહિલાઓએ વ્હીલચેરમાં બેસી પ કિ.મી.નુ અંતર કાપ્યું

દુબઇઃ દુબઇમાં શુક્રવારે યોજાયેલી પ કિ.મી. ની દૂબઇ રનમા ભારતીય મૂળની ર મહિલાઓએ વ્હીલચેરમાં બેસી અંતર કાપ્યું હતુ. તથા તે માટે ખુશી વ્યકત કરી હતી.

         દુબઇ રનમાં સૌથી વધુ વયની વ્યકિત તરીકે ભારતીય મૂળની મહિલા ૮૬ વર્ષીય શ્રી કુસુમ ભાર્ગવ  તથા વધુ વય ધરાવતી વ્યકિતઓમા સામેલ ૭૮ વર્ષીય મહિલા સુશ્રી ઇશ્વરી મ્માએ વ્હીલચેરમાં બેસી પ કિ.મી.નુ અંતર કાપ્યું હતુ. વ્હીલચેરને ધકકા મારવામાં તેઓની પુત્રવધુ, દીકરી સહિતના પરિવારજનો સામેલ હતા.

(9:01 pm IST)