એન. આર. આઈ. સમાચાર
News of Thursday, 6th February 2020

"હેલ્થ રાઇઝિંગ ફેલો" : યુ.એસ.માં APIA હેલ્થ ફોરમ દ્વારા સુશ્રી સમીરા ઘોષ તથા સુશ્રી અંજલિ રિમીની હેલ્થ રાઇઝિંગ ફેલો તરીકે પસંદગી

ટેક્સાસ : યુ.એસ.માં એશિયન એન્ડ પેસિફિક આઈલૅન્ડર્સ ( APIA ) હેલ્થ ફોરમ દ્વારા પસંદ કરાયેલા 14 હેલ્થ રાઇઝિંગ ફેલોમાં  2 ઇન્ડિયન અમેરિકન સુશ્રી સમીરા ઘોષ તથા સુશ્રી અંજલિ રિમી વિક્રમસાઇ કોકાએ સ્થાન હાંસલ કર્યું છે.

જે પૈકી સુશ્રી ઘોષ ટેક્સાસ મુકામે ઓસ્ટીનમાં આવેલ એશિયન ફેમિલી સપોર્ટ સર્વિસીસમાં ડિરેક્ટર તરીકે સેવાઓ આપે છે.જયારે સુશ્રી અંજલિ ભારતમાં DiversityJourneys.com માં કન્સલ્ટન્ટ તરીકે સેવાઓ આપે છે.

(2:08 pm IST)