News of Wednesday, 7th August 2019
ઇન્ડિયન અમેરિકન શ્રી સચિન ગુપ્તાની NBA મિનેસોટા ટીમ્બરવુલ્વઝ વાઇસ પ્રેસિડન્ટ તરીકે નિમણુંક
બોસ્ટનઃ યુ.એસ.ના બોસ્ટન મેસ્સેચ્યુએટસ વિસ્તારમાં સ્થાયી ગુપ્તાની નિમણુંક નેશનલ બાસ્કેટબોલ એશોશિએશન મિન્નેસોટા ટીમ્બરવુલ્વઝ વાઇસ પ્રેસિડન્ટ તરીકે થઇ છે.
આ અગાઉ તેઓ ડેટ્રોઇટ પિસ્ટન્સ મુકામે ગઇ સીઝનમાં આસી. જનરલ મેનેજર તરીકે ફરજ બજાવી ચૂકયા છે. તેમણે સ્ટેનફોર્ડ ગ્રેજ્યુએટ સ્કુલ ઓફ બિઝનેસમાંથી MBA ડીગ્રી મેળવેલી છે.
(7:43 pm IST)