એન. આર. આઈ. સમાચાર
News of Monday, 3rd June 2019

અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ ફાસીવાદી નેતા છે : તેમના બ્રિટન ખાતેના આગમન સમયે લાલ જાજમ બિછાવવાની જરૂર નથી : લંડન મેયર પાકિસ્તાની મૂળના સાદિક ખાનનું મંતવ્ય

લંડન : અમરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ ,તેમના પત્ની મેલાનિયા ટ્રમ્પ તથા બાળકો સાથેની સોમવારથી બ્રિટન ખાતેની 3 દિવસની મુલાકાત આવી રહ્યા છે.તેને અનુલક્ષીને લંડન મેયર પાકિસ્તાની મૂળના સાદિક ખાનએ જણાવ્યું છે કે આ ફાસીવાદી નેતાના આગમન પ્રસંગે લાલ જાજમ બિછાવવાની કોઈ જરૂર નથી.

(6:52 pm IST)