એન. આર. આઈ. સમાચાર
News of Saturday, 5th October 2019

''માતા કી ચૌકી'': અમેરિકામાં હિન્દુ ટેમ્પલ ઓફ કોલોરાડોના ઉપક્રમે આવતીકાલ ૬ ઓકટો.ના રોજ ઉજવાનારો ઉત્સવ

કોલોરાડોઃ અમેરિકામાં હિન્દુ ટેમ્પલ ઓફ કોલોરાડોના ઉપક્રમે આવતીકાલ ૬ ઓકટો ૨૦૧૯ના રોજ નવરાત્રિ તહેવાર નિમિતે ''માતા કી ચૌકી'' ઉત્સવ ઉજવાશે.

ઉત્સવ અંતર્ગત માતાજીની પૂજા,ભજન તથા કિર્તનનો સમય સવારે ૧૦.૩૦ કલાકનો રાખવાાં આવ્યો છે. બાદમાં ૧૨.૪૫ કલાકે આરતી થશે. ત્યારબાદ પ્રસાદની વ્યવસ્થા કરાઇ છે. આ ઉત્સવ સુશ્રી સોનિઆ બત્રા પરિવાર દ્વારા સ્પોન્સર કરાયો છે. તેવું જાણવા મળે છે.

 

(10:17 pm IST)