એન. આર. આઈ. સમાચાર
News of Friday, 1st November 2019

" જીવન જીવી જાણો પુરસ્કાર ": યુ.એસ.ના ન્યૂજર્સીમાં FISANA ના ઉપક્રમે 3 નવેમ્બર રવિવારે ઉજવનારો ભવ્ય દિવાળી ઉત્સવ : બૉલીવુડ નાઈટ સાથે થનારી રંગેચંગે ઉજવણી

દિપ્તીબેન જાની દ્વારા ન્યુજર્સી : " જીવન જીવી જાણો પુરસ્કાર ". યુ.એસ.ના ન્યૂજર્સીમાં ફેડરેશન ઓફ ઈન્ડો અમેરિકન સીનીઅર એશોશિએશન ઓફ નોર્થ અમેરિકા(FISANA) ના ઉપક્રમે 3 નવેમ્બર રવિવારના રોજ ભવ્ય દિવાળી ઉત્સવ ઉજવાશે

વુડબ્રિજ હાઈસ્કૂલ 1,સેમ્યુઅલ લ્યુપો પ્લેસ ,વુડબ્રિજ ,ન્યુજર્સી મુકામે થનારી ઉજવણીનો સમય બપોરે 3 વાગ્યાથી રાત્રીના 10 વાગ્યા સુધીનો રહેશે

ટિકિટના દર મેમ્બર્સ માટે 15 ડોલર,ગેસ્ટ માટે 25 ડોલર તથા વી.આઇ પી.માટે 50 ડોલર અને વી.વી.આઇ પી.માટે 100 ડોલર રાખવામાં આવ્યા છે.

ઓનલાઇન ટિકિટ ખરીદવા www.sulekha.com નો સંપર્ક સાધવાનો રહેશે તેવું FISANA ચેરમેન શ્રી દીપકભાઈ શાહ (908) 246-801 ની યાદીમાં જણાવાયું છે.

વિશેષ માહિતી માટે શ્રી વિષ્ણુભાઈ પટેલ (732)688-4050,શ્રી મુકેશભાઈ પટેલ ((610)337-1924,શ્રી રજનીભાઇ પટેલ(973)615-5935  શ્રી સુરેશભાઈ શાહ(201)970-4119  શ્રી રણજીતભાઇ પટેલ (267)994-9498  શ્રી સુરેશભાઈ પટેલ(908) 745-9095  સુશ્રી કાંતાબેન પટેલ  (908)927-9285 શ્રી પોપટલાલ પટેલ (732) 558-7236 અથવા શ્રી વિષ્ણુભાઈ પટેલનો કોન્ટેક નં (201)887-2942  દ્વારા સંપર્ક સાધવા શ્રી વિષ્ણુ પટેલની યાદી જણાવે છે.

(6:38 pm IST)