News of Thursday, 5th July 2018
યુ.એસ.સ્થિત સારિકાબેન ઉત્પલભાઇ દેસાઇનું દુઃખદ અવસાનઃ સદગતનું બેસણું/પ્રાર્થના સભા ૧૪ જુલાઇ શનિવારના રોજ ઇઝેલિન, ન્યુજર્સી મુકામે
(દિપ્તીબેન જાની દ્વારા) ન્યુજર્સીઃ સખેદ જણાવવાનું કે યુ.એસ.માં ન્યુજર્સી સ્થિત સારિકાબેન ઉત્પલભાઇ દેસાઇનું દુઃખદ અવસાન થયું છે.
સદગતનું બેસણું/પ્રાર્થનાસભા ૧૪ જુલાઇ ૨૦૧૮, શનિવારના રોજ બપોરે ૧૨ થી ૩ વાગ્યા દરમિયાન ૬૭, કોકલે ST, ઇઝેલિન, ન્યુજર્સી મુકામે રાખેલ છે તેવું શ્રી જે.સી. દેસાઇ (બારડોલી) શ્રી ઉત્પલ દેસાઇ (૧-૭૩૨-૯૨૫-૯૯૫૫) તથા શ્રી શેહૂલ દેસાઇ (૧-૭૩૨-૯૩૯-૦૯૨૬)ની યાદીમાં જણાવાયું છે.
(12:02 am IST)