એન. આર. આઈ. સમાચાર
News of Monday, 30th September 2019

પાકિસ્તાન સ્થિત હિન્દુ યુવતિ નમ્રતા કુમારીના મોત અંગે ન્યાયિક તપાસ કરાશેઃ સિંધ સરકારના આદેશને હાઇકોર્ટની લીલી ઝંડી

ઇસ્લામાબાદઃ પાકિસ્તાન સ્થિત હિન્દુ યુવતિ નમ્રતા કુમારીના મોતની ન્યાયિક તપાસ કરવા સિંધ સરકારે આદેશ આપી દીધો છે. જો કે લરકારના ખાતેના જજએ હાઇકોર્ટના આદેશ બાદ ન્યાયિક તપાસ કરી શકશા તેમ કહેતા હવે સિંધ હાઇકોર્ટએ પણ આદેશ આપી દેતા આ યુવતિનો ૧૬ સપ્ટેં. ૨૦૧૯ના રોજ મળી આવેલો મૃતદેહ આત્મહત્યા હતી કે હત્યા હતી તે અંગે તપાસ કરાશે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે

(9:01 pm IST)