એન. આર. આઈ. સમાચાર
News of Thursday, 30th April 2020

ખાડી દેશોમાંથી વતન પરત ફરવા ઉત્સુક ભારતીયો માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન શરૂ

અબુધાબી :કોરોના વાઇરસના કારણે કામધંધા બંધ હોવાથી બેરોજગાર બની ગયેલા ભારતીયો કે જેઓ વતનમાં પાછા જતા રહેવા ઉત્સુક છે તેમના માટે અબુધાબી સ્થિત ભારતીય દૂતાવાસે જણાવ્યા મુજબ ઓનલાઇન  રજીસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું છે.જે માટે દુબઇ ખાતેના ભારતના કોન્સ્યુલેટની વેબસાઈટ ઉપર  ઓનલાઈન ડેટા મોકલવા  જણાવ્યું છે.તેવું ગલ્ફ ન્યુઝ દ્વારા જાણવા મળે છે.

(12:52 pm IST)