News of Thursday, 31st January 2019
H-1B વિઝા નિયમોમાં ફેરફાર : હવે અમેરિકામાં ઉચ્ચ અભ્યાસ કર્યો હોય તેવા વિદેશીઓને અગ્રતા અપાશે : ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટીએ 30 જાન્યુ ના રોજ કરેલી ઘોષણાં
વોશિંગટન : યુ.એસ. ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટીએ 30 જાન્યુ ના રોજ કરેલી ઘોષણાં મુજબ હવેથી લોટરી સિસ્ટમથી અપાતા H-1B વિઝા નિયમોમાં ફેરફાર કરાયો છે.જે મુજબ અમેરિકામાં ઉચ્ચ અભ્યાસ કર્યો હોય તેવા વિદેશીઓને અગ્રતા અપાશે
ઉલ્લેખનીય છે કે દર વર્ષે લોટરી સિસ્ટમથી 65 હજાર વિદેશીઓને H-1B વિઝા આપવામાં આવે છે.જેમાં ઉપરોક્ત ફેરફારથી થનારી અસરો અંગે નિષ્ણાતોના અભિપ્રાયની રાહ જોવાઈ રહી છે.
(1:10 pm IST)