News of Tuesday, 3rd December 2019
યુ.એસ.ના લાસ વેગાસ નેવાડામાં યોજાયેલી બોડી બિલ્ડીંગ સ્પર્ધામાં ઇન્ડિયન અમેરિકન શ્રી દિલેશ શેઠ વિજેતા
લાસ વેગાસઃ યુ.એસ.ના લાસ વેગાસ નેવાડામાં ૨ નવેં.૨૦૧૯ના રોજ યોજાયેલી સ્ટીવ કાર બોજી બિલ્ડીંગ કલાસિક ૨૦૧૯ સ્પર્ધામાં ઇન્ડિયન અમેરિકન બોડી બિલ્ડર શ્રી દિલેશ શેઠએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યુ છે.
નેશનલ ફીઝીક કમિટી આયોજીત આ બોડી બિલ્ડીંગ સ્પર્ધામાં ફીટનેસ, ફિગર, બિકીન, ફીઝીક સહિતની બાબતોને ધ્યાને લેવાઇ હતી.જેમાં પપ વર્ષીય ઇન્ડિયન અમેરિકન શ્રી શેઠ ટ્રોફી વિજેતા બન્યા હતાં.
(8:40 pm IST)