News of Thursday, 2nd May 2019
અમેરિકામાં સ્થાયી થયેલા સુરતી લેવા પાટીદાર સમાજ ડલ્લાસના ર૦૧૯-ર૦ની સાલના નવા હોદ્દેદારોની વરણી
સુરતી લેવા પાટીદાર સમાજ ડલ્લાસ 2019-20120 નવ વરસ ના કૉમિટ મેમ્બર્સ દર વર્ષે નવીકમિટી થઇ છે અને સુંદર અન્રે રચનાત્મક કાર્ય કરે છે
પ્રમુખ -- જયેશ ( જય ) પટેલ VISE પ્રેસિડેન્ટ -કિરણ જારીવાલા , રજુ ( રોજર ) પટેલ, મિતુલ રતન , સુનિલપટેલ , ખજાનચી પરેશ (પોલ ) પટેલ જોઈન્ટ TREAURE નિર્મલ પટેલ , સેક્રેટરી ,અર્પણ પટેલ , જોઈન્ટ સેક્રેટરી કુંતલ હાજરી , જીગર પટેલ, જયેશ જરીવાલા ,હિતેશ પટેલ,ચેતન (ચેનસ ) પટેલ નિશા પટેલ, પારુલ પી પટેલની પસંદગી થઇ હતી તેવું શ્રી સુભાષ શાહની યાદી જણાવે છે.
(9:33 pm IST)