એન. આર. આઈ. સમાચાર
News of Wednesday, 1st January 2020

''ગ્રેસ એન્ડ મર્સી'': ઇન્ડિયન અમેરિકન લેખિકા સુશ્રી અનુપ જજ લિખિત શોર્ટ સ્ટોરી પુષ્કર્ટ પ્રાઇઝ વિજેતા

કેલીફોર્નિયાઃ યુ.એસ.ના કેલિફોર્નિયામાં સ્થાયી થયેલી ઇન્ડિયન અમેરિકન લેખિકા સુશ્રી અનુપ જજની ''પુષ્કર્ટ પ્રાઇઝ'' માટે પસંદગી થઇ છે. જે તેમના લિખિત શોર્ટ સ્ટોરી ''ગ્રેસ એન્ડ મર્સી''ને ધ્યાન રાખી કરાઇ છે. જે ટ્રુમન યુનિવર્સિટી દ્વારા પ્રસિધ્ધ કરાઇ હતી.

આ અગાઉ તેમણે વિદેશોમાં વસતા ભારતીયોના અનુભવો ઉપર આધારિત નવલકથા લખી છે જે ૨૦૧૫ી સાલમા બેવર્લી હિલ્સ બુક એવોર્ડ વિજેતા થઇ હતી ઉપરાંત તેને બીજા ૦૩ એવોર્ડ મળ્યા હતા. તેમના નિબંધો તેમજ શોર્ટ સ્ટોરીજી ડો.મેગેઝીનમાં ''ધ અવેકનીંગ ઓફ મીના રાવત''ની નોંધ લેવાઇ હતી. તેમની એવોર્ડ વિજેતા શોર્ટ સ્ટોરી સહિત અન્ય સાહિત્ય www.anoorjudge.comના માધ્યમથી વાંચી શકાય છે.

(8:13 pm IST)