એન. આર. આઈ. સમાચાર
News of Friday, 26th June 2020

યુ.એસ.નાT & C મેગેઝીને જાહેર કરી 2020 ની સાલના વિશ્વના સૌથી મોટા દાતાઓની યાદી : દાતાઓના લિસ્ટમાં એકમાત્ર ભારતીય તરીકે સુશ્રી નીતા અંબાણીએ સ્થાન મેળવ્યું

વોશિંગટન : યુ.એસ.ના ટાઉન એન્ડ કન્ટ્રી મેગેઝીને 2020 ની સાલના  વિશ્વના સૌથી મોટા દાતાઓની યાદી જાહેર કરી છે.જેમાં એકમાત્ર ભારતીયનું નામ છે.જે રિલાયન્સના ફાઉન્ડર ચેરપર્સન સુશ્રી નીતા અંબાણીનું છે.જેમણે કોવિદ -19 મહામારીના સંકટના સમયમાં મોટી રકમનું ડેન કરતા વિશ્વના સૌથી મોટા દાતાઓની યાદીમાં સ્થાન મેળવ્યું હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(8:57 pm IST)