એન. આર. આઈ. સમાચાર
News of Friday, 1st January 2021

એશોશિએશન ઓફ ફાર્મસી પ્રોફેશનલ્સ દ્વારા ઇન્ડિયન અમેરિકન ફાર્માસિસ્ટ્સનું બહુમાન

યુ.એસ. : ફાર્મસી વ્યવસાય સાથે સંકળાયેલા ઇન્ડિયન અમેરિકન ફાર્મસીટ્સનું એશોશિએશન ઓફ ફાર્મસી પ્રોફેશનલ્સ દ્વારા બહુમાન કરાયું છે.જેઓએ આ ક્ષેત્રમાં વિશિષ્ટ યોગદાન આપ્યું છે.
સન્માનિત કરાયેલા ઇન્ડિયન અમેરિકન ફાર્મસીટ્સમાં શ્રી યશવંત વી.પાઠક ,ડો.એસ.નરસિંહમુરથી ,ડો.રાહુલ અમીન ,ડો.રાકેશકુમાર તિવારી ,તથા ડો.પ્રિયંકકુમારનો સમાવેશ થાય છે.જેઓને ડો.રાજીવ દહિયા ,તથા ડો.સુનિતા દહિયાએ 9 માં વાર્ષિક વર્ચ્યુઅલ અધિવેશનમાં સન્માનિત કર્યા હતા.

 

(6:01 pm IST)