એન. આર. આઈ. સમાચાર
News of Thursday, 31st December 2020

' વેલકમ 2021 ' : બ્રિટનમાં નવા વર્ષમાં સન્માનિત થનારા 1239 નાગરિકોમાં ભારતીયોને સ્થાન : ભારતીય મૂળના શિક્ષણવિદો ,અભિનેતાઓ ,તથા સંગીતકારો સહિતના કલાકારોનો દબદબો

લંડન : બ્રિટનમાં  ' વેલકમ 2021 '  પ્રોગામ યોજાશે. જેમાં વિવિધ ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન આપનાર 1239 નાગરિકો ને સન્માનિત કરાશે. આ યાદીમાં 14.2 ટકા અશ્વેત નાગરિકો છે.

યાદીમાં સ્થાન મેળવનાર ભારતીયોમાં બૉલીવુડ કલાકાર નીના વાડીયા ,સટન કોલેજના પ્રિન્સિપાલ દીપનવિતા ગાંગુલી ,પ્રોફેસર પાર્થસારથિ, લોર્ડ દલજીત રાણા ,સંગીતકાર સ્ટીવન કપૂર ,સહિતનાઓનો સમાવેશ થાય છે.

(8:10 pm IST)