Gujarati News

Gujarati News

News of Friday, 14th December 2018

અમેરિકામાં અનેક સ્થળો બોમ્બથી ઉડાવી દેવાની ધમકી : ઈમેલ તથા ફોન કોલ્સથી મળી રહેલી ધમકીઓથી FBI સતર્ક : કોઈને ક્યાંય પણ શંકાસ્પદ બાબત જણાય તો તુરંત જાણ કરવા અનુરોધ કરાયો

વોશિંગટન : અમેરિકામાં અનેક સ્થળો બોમ્બથી ઉડાવી દેવાની ઈમેલ તથા ફોન કોલ્સ દ્વારા મળી રહેલી ધમકીઓથી FBI સતર્ક થઇ ગયું છે.જોકે આવી ધમકીઓ મોટા ભાગે પોકળ હોય છે.તેમ છતાં કોઈને પણ ક્યાંય જરા પણ શંકાસ્પદ હિલચાલ જણાય તો તુરંત જાણ કરવા અનુરોધ કરાયો છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(11:52 am IST)