Gujarati News

Gujarati News

News of Thursday, 13th December 2018

''ટોપ ૫૦ વીમેન ઇન ટેકનોલોજી ૨૦૧૮'': ફોર્બ્સ મેગેઝીનએ બહાર પાડેલી યાદીમાં ૪ ઇન્ડિયન અમેરિકન મહિલાઓએ સ્થાન મેળવ્યું

ન્યુયોર્કઃ વિશ્વ વિખ્યાત ફોર્બ્સ મેગેઝીનએ ૨૦૧૮ની સાલની ''ટોપ ૫૦ વીમેન ઇન ટેકનોલોજી'' યાદીમાં ૪ ઇન્ડિયન અમેરિકન મહિલાઓએ સ્થાન હાંસલ કર્યુ છે.

આ મહિલાઓમાં પદમશ્રી સુશ્રી વોરીઅર, સુશ્રી કોમલ મંગતાની સુશ્રી કામાક્ષી શિવરામક્રિશ્નન, તથા સુશ્રી નેહા નારખેડેનો સમાવેશ થાય છે. જેઓએ સાયન્સ, ટેકનોલોજી, એન્જીનીઅરીંગ તથા મેથેમેટીકસ ક્ષેત્રોના વ્યવસાયમાં મહત્વનું યોગદાન આપ્યું છે.

(9:11 am IST)