Gujarati News

Gujarati News

News of Wednesday, 5th December 2018

બ્રિટનમાં પાકિસ્તાની ગેંગ દ્વારા શીખ યુવતીઓનું યૌનશોષણ થતું હોવાની રાવ :

લંડન : શીખ સંગઠને સોમવારે જાહેર કરેલા રિપોર્ટ મુજબ બ્રિટનમાં પાકિસ્તાની ગેંગ શીખ યુવતીઓને ધાર્મિક મુદ્દે ફસાવી તેઓનું યૌનશોષણ કરી રહી છે. ઘણા સમયથી થઇ રહેલા આ શોષણની તપાસ થવી જોઈએ તેવી શીખ સંગઠને માંગણી કરી છે.તેમની આ રજૂઆતને  સાંસદોનું પણ સમર્થન હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(11:17 am IST)