Gujarati News

Gujarati News

News of Friday, 12th October 2018

યુ.કે.માં આવતીકાલ 13 ઓક્ટો શનિવારે રાસ ગરબાની રમઝટ બોલશે : ઇન્ડિયન ક્લચર ઓફ લંડન ઓન્ટારીઓના ઉપક્રમે કરાયેલું જાજરમાન આયોજન

લંડન :યુ.કે.માં ઇન્ડિયન ક્લચર ઓફ લંડન ઓન્ટારીઓના ઉપક્રમે  આવતીકાલ  13 ઓક્ટો શનિવારના રોજ નવરાત્રી ગરબાનું આયોજન કરાયું છે.એ.બી.લુકાસ સેકન્ડરી સ્કૂલ,656 ટેનન્ટ એવ લંડન મુકામે યોજાનારા ઉત્સવ અંગે વિશેષ માહિતી માટે શ્રી ભાવિન પટેલ 519-615-0678 નો સંપર્ક સાધવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(9:43 pm IST)