Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

‘‘શ્રી સત્‍યનારાયણ પૂજા તથા કથા'': યુ.એસ.માં બદ્‌ીકાશ્રમ સાન લેન્‍ડ્રો કેલિફોર્નિયા મુકામે ૨૩ સપ્‍ટેં રવિવારે યોજાનારો ધાર્મિક કાર્યક્રમ

કેલિફોર્નિયાઃ યુ.એસ.માં બદ્‌ીકાશ્રમ ૧૫૬૦૨, માઉબર્ટ એવ, સાન લેન્‍ડ્રો, કેલિફોર્નિયા મુકામે ૨૩ સપ્‍ટેં. ૨૦૧૮ રવિવારના રોજ શ્રી સત્‍યનારાયણ પૂજા તથા કથાનું આયોજન કરાયું છે જેનો સમય સવારે ૧૧ વાગ્‍યાથી બપોરે ૧ વાગ્‍યા સુધીનો રાખવામાં આવ્‍યો છે. જેમાં તમામ માટે વિનામુલ્‍યે પ્રવેશ છે.

વિશેષ માહિતી માટે કોન્‍ટેક નં. (૫૧૦)૨૭૮-૨૪૪૪ દ્વારા સંપર્ક સાધી શકાશે. તેવું સમાચાર સૂત્ર દ્વારા જાણવા મળે છે.

(11:09 pm IST)