Gujarati News

Gujarati News

News of Friday, 31st May 2019

યુ.એન.ના " વિમેન એમ્પાવરમેન્ટ એન્ડ જેન્ડર ઇકિવિલિટી ડેપ્યુટી ડિરેક્ટર " તરીકે ભારતીય મૂળના સુશ્રી અનિતા ભાટીયાની નિમણુંક : મહિલા સશક્તિકરણ તથા જાતીય સમાનતા મુદ્દે કામગીરી બજાવશે

વોશિંગટન : યુ.એન.એટર્ની જનરલ એન્ટોનિઓ ગુટરર્સએ " વિમેન એમ્પાવરમેન્ટ એન્ડ જેન્ડર ઇકિવિલિટી ડેપ્યુટી એક્ઝિક્યુટિવ  ડિરેક્ટર " તરીકે ભારતીય મૂળના સુશ્રી અનિતા ભાટીયાની નિમણુંક કરી છે.

ભારતના કોલકત્તાના વતની સુશ્રી અનિતા અમેરિકાની યલે યુનિવર્સીટીમાંથી માસ્ટર ઓફ આર્ટસ ઈન પોલિટિકલ સાયન્સની ડિગ્રી ધરાવે છે.તથા તેમણે  જ્યોર્જ ટાઉન યુનિવર્સીટીમાંથી જ્યુરીસ ડોક્ટર ઈન લોની પદવી પ્રાપ્ત કરેલી છે.

(12:41 pm IST)