Gujarati News

Gujarati News

News of Thursday, 31st January 2019

અમેરીકામાં ર વર્ષના ગુપ્તચર અભિયાન પછી ઘણા ભારતીયની ધરપકડ

અમેરીકામાં વિજા અને આપ્રવાસન ફર્જીવાડા કરી સેંકડો પ્રવાસીઓને વિદ્યાર્થીના રૂ પમાં દેશમાં ગેરકાયદે રીતે બની રહેવામા મદદ કરવાના આરોપમા ઓછામાં ઓછા ૮ ભારતીય ( ભારતીય- અમેરીકા) નાગરિકોની ધરપકડ કરવામા આવી. આ માટે પ્રસાશનએ ર વર્ષ ગુપ્તચર અભિયાન ચલાવેલ. આ મામલા સાથે સંકડાયેલ સેંકડો વિદ્યાર્થીએાની પણ ધરપકડ કરવામાં આવી.

(11:59 pm IST)