Gujarati News

Gujarati News

News of Saturday, 29th December 2018

સૌથી વધુ વળતર મેળવતા ઇન્ડિયન અમેરિકનની યાદીમાં ઇન્દ્રા નૂયી પ્રથમ ક્રમે : પેપ્સિકોના પૂર્વ મહિલા CEO એ IndUs બિઝનેસ જર્નલની યાદીમાં ટોપ સ્થાન મેળવ્યું

ન્યુયોર્ક : પેપ્સિકોના પૂર્વ CEO ઇન્દ્રા નુયીએ સૌથી વધુ વળતર મેળવતા ઇન્ડિયન અમેરિકન તરીકે  IndUs બિઝનેસ જર્નલની યાદીમાં ટોપ સ્થાન હાંસલ કર્યું છે.તેમને  $25.9 મિલિયન ડોલરનું વળતર મળતું હતું જયારે તેમના પછીના બીજા ક્રમે $25.84 મિલિયન ડોલર ના વળતર સાથે  માઈક્રોસોફ્ટના ચીફ એક્ઝિક્યુટિવ સત્ય નાદેલા છે.

ઉલ્લેખનીય છે કે 5 મિલિયન ડોલરથી વધુ વળતર મેળવતા ઇન્ડિયન અમેરિકનની આ યાદીમાં કુલ 50 ધનિકોના નામો છે.

(8:23 pm IST)