Gujarati News

Gujarati News

News of Friday, 24th August 2018

અમેરિકન સોસાયટી ઓફ સેફટી પ્રોફેશનલ્‍શના બોર્ડ મેમ્‍બર તરીકે શ્રી અનિલ માથુરની નિમણુંક

વોશીંગ્‍ટન :  અમેરિકન સોસાયટી ઓફ સેફટી પ્રોફેશ્નલશના બોર્ડ મેમ્‍બર તરીકે ઇન્‍ડિયન અમેરિકન શ્રી અનિલ માથુરની નિમણૂ઼ક થઇ છે. તેઓ  બે વર્ષ માટે હોદો સંભાળશે. તથા વ્‍યવસાયિકોની સલામતી તથા આરોગ્‍ય અંગેની જવાબદારી સંભાળશે.

શ્રી માથુર અલારકા ટેન્‍કર કંપનીના  CEO તરીકે ર૦૦૧ ની  સાલથી કાર્યરત છે. તેમણે આઇ.આઇ. ટી. ખડકપુરમાંથી ગ્રેજયુએટ ડીગ્રી મેળવેલી છે.

(9:16 pm IST)