Gujarati News

Gujarati News

News of Friday, 24th August 2018

યુ.એસ.ના ન્‍યુજર્સીમાં ઇન્‍ડિયન અમેરિકન સ્‍ટોર માલિકની હત્‍યાના આરોપસર સ્‍ટોરના કર્મચારીની ધરપકડ

ન્‍યુજર્સીઃ  અમેરિકાના  ઇસ્‍ટ ઓરેન્‍જ ન્‍યુજર્સીમાં ઇન્‍ડિયન અમેરિકન શોપકીપર પપ વર્ષીય તરલોક સિંઘની ૧૭ ઓગ. ના રોજ હત્‍યા કરવાના આરોપસર સ્‍ટોરમાં  છૂટક કામ કરતા પપ વર્ષીય રોબર્ટો ઉબીએરાની રર ઓગ.ના  રોજ ધરપકડ થઇ છે તેના ઉપર હત્‍યા અને ગેરકાયદે હથિયાર રાખવાનો આરોપ લગાવાયો છે.

હત્‍યા કરવાનું કારણ હજુ સુધી જાણવા મળી શકયું નથી. ર્સ્‍ટોર માલિક તરલોક સિંઘનો મૃતદેહ સ્‍ટોરના બાંથરૂમમાંથી ૧૯ ઓગ. ના રોજ મળી આવ્‍યો હતો. એસેક્ષ કાઉન્‍ટી, ન્‍યુજર્સી પ્રોસિકયુટર ઓફિસ દ્વારા તપાસ ચાલુ છે તેવું સમાચાર સંત્રો દ્વારા જાણવા મળે છે.

(9:19 pm IST)