Gujarati News

Gujarati News

News of Monday, 27th June 2022

શ્રી લોહાણા મહાજન લેસ્ટર તથા શ્રી રામ મંદિરના ઉપક્રમે 3 જુલાઈ રવિવારના રોજ જલારામ પ્રસાદી વિતરણ : બાદમાં સવારે 10 -30 થી બપોરે 1 - 30 વાગ્યા સુધી જલારામ ભજન : ઇસ્ટર્ન મેલોડીસ બિપિન પરમાર તથા મિત્રવૃંદ દ્વારા બોલાનારી ભજનોની રમઝટમાં સ્થળ ઉપર તેમજ ફેસબુક અને ઝૂમના માધ્યમથી જોડાવાનો લહાવો

લેસ્ટર : શ્રી લોહાણા મહાજન લેસ્ટર તથા શ્રી રામ મંદિરના ઉપક્રમે 3 જુલાઈ રવિવારના રોજ માસિક જલારામ પ્રસાદી વિતરણનું આયોજન કરાયું છે. પ્રસાદી વિતરણ બાદ ઇસ્ટર્ન મેલોડીસ બિપિન પરમાર તથા મિત્રવૃંદ દ્વારા સવારે 10 -30 થી બપોરે 1 - 30 વાગ્યા સુધી જલારામ ભજનોની રમઝટ બોલશે .જેમાં રૂબરૂ આવી ન શકાય તો ઓનલાઇન ફેસબુક તથા ઝૂમના માધ્યમથી જોડાવા સહુને આમંત્રણ પાઠવાયું છે.

ફેસબુક માટે https://www.facebook.com/leicester.leicester લોહાણા મહાજન દ્વારા તથા ઝૂમ માટે https://us06web,zoom.us/j/6742042385?pwd=Wm5pem1QRzFrbTBFTUFIMzRMclduUT09 દ્વારા જોડાઈ  શકાશે .
meeting id 674 204 2385  passcode : lohanaleic રાખવામાં આવેલ છે.
પ્રસાદી સ્પોન્સર તરીકે સ્વ.શ્રી તથા શ્રીમતી પ્રેમજી પરબત ભારખડા છે.

(11:51 am IST)