Gujarati News

Gujarati News

News of Friday, 29th June 2018

ઇન્ડિયન અમેરિકન સોફ્ટવેર એન્જીનીઅર સુધાકર રેડ્ડી ઉપર ઇન્સાઇડર ટ્રેડિંગનો આરોપ : કંપનીના ગ્રાહકોની વ્યક્તિગત માહિતીનો ઉપયોગ કરી ગેરકાયદે નફો કર્યો

 જ્યોર્જિયા:  ઇન્ડિયન અમેરિકન સોફ્ટવેર એન્જીનીઅર સુધાકર રેડ્ડી બોન્નથુ ઉપર ઇન્સાઇડર ટ્રેડિંગ નો આરોપ મુકાયો છે.તેણે જે કમ્પનીમાં કામ કરતો હતો તેના ગ્રાહકોની ખાનગી માહિતીનો દુરુપયોગ કર્યાનો આરોપ છે.

   જ્યોર્જિયામાં સ્થાયી થયેલા અને ઇકવીફેક્સ કંપનીમાં નોકરી કરતા સુધાકરએ 2003 થી 2017 ની સાલ દરમિયાન કંપનીની વેબસાઈટ બનાવતી વખતે ગ્રાહકોના વ્યક્તિગત ડેટાનો ઉપયોગ કરી કરાર ભંગ કર્યાનો સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ કમિશનએ આરોપ મુક્યો છે.ઉપરાંત કંપનીએ તેના ઉપર વિશ્વાસ મૂકી આપેલી ગ્રાહકોની વ્યક્તિગત માહિતીનો તેણે ઉપયોગ કરી ગેરકાયદે નફો કર્યાનો પણ તેના ઉપર આરોપ છે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(8:32 pm IST)
  • જમીન ધસી પડતા મનાલી-લેહ હાઇવે બંધઃ અનેક સહેલાણીઓ ફસાયા access_time 4:00 pm IST

  • તાલાલા તાલુકા પંચાયતમાં નવા વરાયેલા પ્રમુખે રાજીનામુ ફગાવ્યું :કોંગ્રેસ શાસિત તાલાલા તાલુકા પંચાયતના મહિલા ઉપપ્રમુખ ગીતાબેન કામળિયાનું રાજીનામું:પ્રજાલક્ષી કર્યો થતાંના હોવાનું કારણ આપીને રાજીનામુ ધરી દીધું :દસ દિવસ પૂર્વે જ થઈ હતી વરણી:કોંગ્રેસના આંતરિક અસંતોષના પગલે ભાજપ સત્તા આંચકી લે તો નવાઈ નહીં access_time 10:39 pm IST

  • શુક્રવારે સતત બીજાદિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈ ઘટાડો થશે નહિ :ગુરુવારે પણ પેટ્રોલ-ડીઝલના ભાવ યથાવત રખાયા હતા : બુધવારે પેટ્રોલના ભાવમાં લીટરે 5 પૈસા અને ડીઝલના ભાવમાં 11 પૈસાનો ઘટાડો થયો હતો :મંગળવારે ડીઝલના ભાવ યથાવત રાખ્યા હતા જયારે પેટ્રોલમાં લિટરે નવ પૈસા ઘટ્યા હતા: ફોટો petrol access_time 11:14 pm IST