Gujarati News

Gujarati News

News of Saturday, 29th February 2020

ઇન્ડિયન અમેરિકન મહિલા એટર્ની સુશ્રી શીરીન મેથ્યુને ફરીથી ડીસ્ટ્રીકટ જજ તરીકે નિમણુંક આપતા પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ : આ અગાઉ ઓગસ્ટ 2019 માં ઈચ્છા વ્યક્ત કરી હતી : સેનેટની બહાલી મળ્યે સાઉધર્ન કેલિફોર્નિયા ડીસ્ટ્રીકટ જજ બનશે

વોશિંગટન : અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પએ જુદા જુદા 11 ડીસ્ટ્રીકટ જજના નામોની યાદી બહાર પાડી છે જેમાં ઇન્ડિયન અમેરિકન મહિલા એટર્ની સુશ્રી શીરીન મેથ્યુએ સ્થાન મેળવ્યું છે.આ અગાઉ ઓગસ્ટ 2019 માં ટ્રમ્પએ તેઓને ડીસ્ટ્રીકટ જજ તરીકે નિમણુંક આપવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.તમામ 11 એટર્નીને સેનેટની બહાલી મળ્યે ડીસ્ટ્રીકટ જજ બનશે.સુશ્રી શીરીન સાઉધર્ન કેલિફોર્નિયા જજ તરીકે જવાબદારી સંભાળશે

(8:09 pm IST)