Gujarati News

Gujarati News

News of Tuesday, 29th January 2019

ઇન્ડિયન અમેરિકન હાઇસ્કૂલ સ્ટુડન્ટ શ્રેયા જૈનને ''યુથ સ્કોલરશીપ'': સાઉથ કોરીઆની ભાષા,સંસ્કૃતિ, તથા પર્યાવરણનો અભ્યાસ કરશે

ટેકસાસઃ યુ.એસ.માં પ્લાનો ટેકસાસ સ્થિત ઇન્ડિયન અમેરિકન હાઇસ્કૂલ સ્ટુડન્ટ શ્રેયા જૈનને યુ.એસ.સ્ટેટ ડીપાર્ટમેન્ટ બ્યુરો ઓફ એજ્યુકેશન એન્ડ કલ્ચરલ અફેર્સ દ્વારા યુથ સ્કોલરશીપ આપવામાં આવી છે. જે ભાષાના અભ્યાસ માટે આપવામાં આવી છે. સાથોસાથ અન્ય દેશની સંસ્કૃતિ તથા પર્યાવરણના અભ્યાસ માટે શ્રેયા જૈન સહિત કુલ ૬૭૦ સ્ટુડન્ટસને આ સ્કોલરશીપથી નવાજવામાં આવ્યા છે.

શ્રેયા સાઉથ કોરીઆ જઇ ત્યાંની ભાષા તથા સંસ્કૃતિની જાણકારી મેળવશે.

(9:18 pm IST)