Gujarati News

Gujarati News

News of Thursday, 24th December 2020

ઇન્ડિયન અમેરિકન સર્જન ડો.શ્રીરામ નેને એ DrNene.com વેબસાઈટ લોન્ચ કરી : રોગો થતા અટકાવવા રાખવાની થતી જાગૃતિ દર્શાવતી વેબસાઈટ : પોતાના 18 વર્ષના અનુભવોના નિચોડ દ્વારા યુ ટ્યુબ ઉપર આરોગ્ય વિષયક માર્ગદર્શન

વોશિંગટન : બોલીવુડની એક સમયની દિગજ્જ હિરોઈન અને ધક ધક ગર્લ તરીકે ખ્યાતિ પામેલી અભિનેત્રી માધુરી દીક્ષિતના યુ.એસ.સ્થિત પતિ કારડોવેસ્ક્યુલર ,થોરેટીક ,તથા જનરલ સર્જન  ડો.શ્રીરામ નેને એ યુ ટ્યુબ ઉપર DrNene.com વેબસાઈટ લોન્ચ કરી છે.જેમાં રોગો થતા અટકાવવા રાખવાની થતી જાગૃતિ વિષે માર્ગદર્શન છે.જે તેમના 18 વર્ષના અનુભવોના નિચોડ સમાન છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(8:14 pm IST)