-
વધારે પડતી ખુબસુરત હોવાના કારણોસર નોકરી છોડવાની નોબત આવી હોવાનો આ મોડલનો દાવો access_time 5:08 pm IST
-
કોર્પોરેશન ચૂંટણીઃ ૬પ૪૦ના પોલીંગ સ્ટાફને ૬૦ લાખ રૂપિયા રોકડા ચૂકવાશે access_time 3:13 pm IST
અમેરિકામાં વસતા મોટા ભાગના શીખોનો ઝુકાવ ટ્રમ્પ તરફ : નાના ઉદ્યોગોને પ્રોત્સાહન ,તથા ભારતના વડાપ્રધાન શ્રી મોદી સાથેની ગાઢ મૈત્રી કારણભૂત

વિસ્કોસીન : અમેરિકામાં યોજાનારી પ્રેસિડન્ટ પદની ચૂંટણીમાં રિપબ્લિકન તથા ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવારો વચ્ચે રસાકસી દેખાઈ રહી છે. ડેમોક્રેટિક પાર્ટીમાં વાઇસ પ્રેસિડન્ટ પદ માટે ઇન્ડિયન અમેરિકન સેનેટર મહિલા સુશ્રી કમલા હસનને પસંદ કરાયા હોવાથી સ્વાભાવિક ઇન્ડિયન અમેરિકન મતદારોનો ઝોક ડેમોક્રેટિક પાર્ટી તરફ હોઈ શકે છે. સામે પક્ષે રિપબ્લિકન પાર્ટીના પ્રેસિડન્ટ પદના ઉમેદવાર તથા વર્તમાન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના શાસનમાં ભારત અને અમેરિકા વચ્ચેના સબંધો વધુ મજબૂત બન્યા છે.ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પ તથા ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી વચ્ચેની ગાઢ મૈત્રી જગજાહેર છે.તેથી મોદીના સમર્થકો સ્વાભાવિક પણે ટ્રમ્પ તરફી ઝુકાવ ધરાવી રહ્યા છે.
આ સંજોગોમાં અમેરિકામાં વસતા મોટા ભાગના શીખોનો ઝુકાવ ટ્રમ્પ તરફ જોવા મળી રહ્યો છે.જેના કારણમાં શીખ સમુદાયના આગેવાન દર્શન સિંહ ધાલીવાલે જણાવ્યું હતું કે ટ્રમ્પ શાસનમાં નાના વ્યવસાય તથા ઉદ્યોગોને પ્રોત્સાહન મળી રહ્યું છે.તેમજ તેઓ ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ગાઢ મિત્ર હોવાથી ભારત અને અમેરિકા વચ્ચેના સબંધો વધુ મજબૂત બન્યા છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.
-
દેશમાં કોરોનાના નવા કેસની સંખ્યામાં એકધારો ઘટાડો:નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં છેલ્લા કેટલાય દિવસોથી સતત વધારો:રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 42,714 કેસ નોંધાયા:કુલ કેસનો આંકડો 79,88,783 થયો :એક્ટીવ કેસ ઘટીને 6,10,345 થયા:વધુ 58,006 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 72,57,022 રિકવર થયા :વધુ 509 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,20,053 થયો access_time 1:08 am IST
-
કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની કોરોના સંક્રમિત : બિહાર ચૂંટણી કમપેનમાં શામેલ સ્મૃતિ ઈરાનીએ સંપર્કમાં આવેલા લોકોને ટેસ્ટ કરાવી લેવા ટ્વીટર દ્વારા જાણ કરી access_time 7:03 pm IST
-
નાયબ મુખ્યમંત્રીશ્રી નિતીનભાઇ પટેલ ઉપર જુતુ ફેંકનાર રશ્મિન પટેલ ઝડપાયો access_time 10:23 pm IST
-
સોશિયલ મીડિયામાં ફેન ફોલોઅર્સમાં મુખ્યમંત્રીઓમાં વિજયભાઈ રૂપાણી છઠ્ઠા સ્થાને: યોગી સૌથી મોખરે access_time 1:18 pm IST
-
કોરોના હજુ ગયો નથીઃ ત્રીજા પીક તરફ વધી રહ્યા છે ત્રણ રાજયો access_time 10:53 am IST
-
દિવનપરામાં ડામર પેવર કામ access_time 3:45 pm IST
-
દુધની ડેરી પાસે થયેલ આરીફ ચાવડા હત્યા કેસમાં પકડાયેલ આરોપી વકીલની જામીન અરજી નામંજૂર access_time 3:14 pm IST
-
કાંગશીયાળીની વાડીમાં જુગાર રમતા પાંચ પકડાયાઃ શાપર-વેરાવળ પોલીસનો દરોડો access_time 11:28 am IST
-
સોમનાથ મહાદેવ મંદિરે યોજાનાર પાંચ દિવસીય કાર્તિક પુર્ણિમા મેળો મોકુફ access_time 11:38 am IST
-
ગિરનાર રોપ-વેના ભાડા ઘટી જશે : જીએસટીમાંથી મુક્તિ access_time 8:07 pm IST
-
ઓએમજી.....ચીનમાં કોરોના વાયરસનો ભોગ બનેલ આ ડોકટરના ચહેરાનો રંગ જ બદલાઈ ગયો access_time 5:49 pm IST
-
નાઇજીરિયામાં માર્ગ અકસ્માતમાં ઓછામાં ઓછા 13 લોકોના મૃત્યુ access_time 5:49 pm IST
-
સાઉદી અરબે પીઓકે અને ગીલીગીત બલૂચિસ્તાનને પાકિસ્તાનના નકશામાંથી હટાવી દીધું access_time 5:50 pm IST
-
સનરાઈઝર્સ હૈદરાબાદે દિલ્હીને ૮૮ રનથી હરાવ્યું access_time 7:32 pm IST
-
આઈપીએલ વિશ્વની શ્રેષ્ઠ ટૂર્નામેન્ટ: ગાંગુલી access_time 5:56 pm IST
-
વેબ સિરીઝમાં વડા પ્રધાન મોદીની ભૂમિકા ભજવશે મહેશ ઠાકુર access_time 5:36 pm IST
-
વાણી કપૂર પાસે આ વર્ષે 3 મોટી ફિલ્મો access_time 5:42 pm IST