Gujarati News

Gujarati News

News of Friday, 27th September 2019

અમેરિકાના એરિઝોનામાં ઇન્ફોસિસનું ટેકનોલોજી સેન્ટર ખુલ્લું મુકાયું: આગામી ૪ વર્ષમાં એક હજાર અમેરિકન ટેકનીશીયન્શને રોજગારી અપાશે

એરિઝોના : ભારતીય ગ્લોબલ સોફટવેર કંપની ઇન્ફોસિસએ અમેરિકાના એરિઝોનામા આવેલા ફોનિકસ મુકામે ટેકનોલોજીનુ સેન્ટર ખુલ્લુ મુકયું છે. જયાં આગામી ૪ વર્ષમાં એક હજાર અમેરિકન ટેકનીશીયન્શને રોજગારી અપાશે તેવું ઇન્ફોસિસના સ્થાનિક પ્રવકતાએ સમાચાર સૂત્રોને જણાવ્યું છે.

સેન્ટરનું ઉદઘાટન એરિઝોના ગવર્નરે કર્યુ હતુ.

(9:53 pm IST)