Gujarati News

Gujarati News

News of Wednesday, 25th September 2019

યુ.એસ.માં ફેડરલ અપીલ્સ કોર્ટ જજ તરીકે ઇન્ડિયન અમેરિકન મહિલા સુશ્રી નિઓમી રાવનો સોગંદવિધિ સંપન્ન

વોશીંગ્ટનઃ ઇન્ડિયન અમેરિકન મહિલા સુશ્રી નિઓની રાવએ ફેડરલ અપીલ કોર્ટ જજ તરીકે ૧૩ સપ્ટેં.ના રોજ સોગંદ લીધા છે. જે હોદા ઉપર પ્રેસિડન્ટ ટ્રમ્પએ તેમને માર્ચ માસમાં નિમણુંક આપી હતી.

સુશ્રી રાવ વ્હાઇટ હાઉસમાં અધિકારી તરીકેનો બહોળો અનુભવ ધરાવે છે. સોગંદવિધિ સમયે તેમની સાથે લીગલ કોમ્યુનીટી સહિત અગ્રણીઓ હાજર રહ્યા હતા. તેવું સાચાર સૂત્ર દ્વારા જાણવા મળે છે.

(8:16 pm IST)