Gujarati News

Gujarati News

News of Monday, 28th May 2018

‘‘આદ્યાત્‍મિક સંતોનું મિલન'': આચાર્યશ્રી પુરૂષોતમપ્રિયદાસજી તથા શ્રી શ્રીરવિશંકર વચ્‍ચે કર્ણાટકમાં મુલાકાતઃ વિશ્વશાંતિ માટે સાથે મળી રચનાત્‍મક કાર્યો કરવાનો સંકલ્‍પ

કર્ણાટકઃ આદ્યાત્‍મિક સંતોનું મિલન વિચરણ કરતા શ્રી સ્‍વામિનારાયણ ગાદીના આચાર્યશ્રી પુરૂષોતમપ્રિયદાસજી સ્‍વામીજી મહારાજે શ્રી શ્રી રવિશંકરની મુલાકાત કરી અને ચર્ચામાં જણાવ્‍યું હતુ ંકે વિશ્વ શાંતિ માટે વૈદિક સંસ્‍કૃતિએ જે રાહ ચિંધ્‍યો છે તે માર્ગે આપણે સાથે મળીને રચનાત્‍મક કાર્યો કરીએ તો લાંબે ગાળે ફળની પ્રાપ્તિ થશે થશે ને થશે જ તેવું સદ્‌ગુરૂ ભગવત પ્રિયદાસજી સ્‍વામી મહંતશ્રીના અહેવાલ દ્વારા શ્રી ચંદુભાઇ વારીયાની યાદી જણાવે છે.

(12:35 am IST)