Gujarati News

Gujarati News

News of Tuesday, 26th February 2019

યુ.એસ.ની રોડ આઇલેન્ડ યુનિવર્સીટીના કેમ્પસ પુલમાં ઇન્ડિયન અમેરિકન સ્ટુડન્ટ સુહેલ હબીબનું કરૂણ મોત

ન્યુયોર્ક : યુ.એસ.ની રોડ આઇલેન્ડ યુનિવર્સીટીના કેમ્પસ પુલમાં ઇન્ડિયન અમેરિકન સ્ટુડન્ટ સુહેલ હબીબનું કરૂણ મોત થયું હોવાનું જાણવા મળે છે.સ્ટુડન્ટને તાત્કાલિક લાઇફગાર્ડ વ્યવસ્થા આપવામાં આવી હતી પરંતુ તે કામિયાબ નિવડી ન હતી.ઘટના ટુટેલ ફિઝિકલ એજ્યુકેશન સેન્ટર કિંગ્સ્ટન કેમ્પસ  ખાતે બની હતી.

(12:42 pm IST)