Gujarati News

Gujarati News

News of Friday, 22nd December 2017

પ્રતિમાસ મોબાઇલમાં અધધ... ૧૫૦ કરોડ ગિગાબાઇટસના વપરાશ સાથે ભારત વિશ્વમાં પ્રથમ

ન્‍યુદિલ્‍હી : મોબાઇલ ડેટાના વપરાશમાં પ્રતિમાસ ૧૫૦ કરોડ ગિગાબાઇટસ સાથે ભારત સમગ્ર વિશ્વમાં પ્રથમ નંબર મેળવ્‍યો છે. તેવું નીતિ આયોઁગના CEO શ્રી અમિતાભ કાન્‍તએ સમાચાર સૂત્રોને જણાવ્‍યું છે. 

(10:06 pm IST)