Gujarati News

Gujarati News

News of Wednesday, 27th November 2019

યુ.એસ.માં ઇન્ડિયન અમેરિકન આદિત્ય ''સન્ની'' આનંદની હત્યાના આરોપીને આજીવન કેદઃ ૧૭ ઓકટો.૨૦૧૭ના રોજ ગેસ સ્ટેશનમાં કામ કરતા આદિત્ય ઉપર ગોળીબાર કરી હત્યા કરવાનો આરોપ હતો

બાલ્ટીમોરઃ યુ.એસ.માં ૧૭ ઓકટો.૨૦૧૭ના રોજ ગેસ સ્ટેશનમાં કામ કરતાં ઇન્ડિયન અમેરિકન આદિત્ય ''સન્ની'' આનંદની હત્યાના આરોપી બાલ્ટીમોર સ્થિત ૩૧ વર્ષીય માર્ક એન્થોની એલિસને પેન્સિલવેનિઆ કોર્ટએ આજીવન કેદની સજા ફરમાવી હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

સજા દરમિયાન તેને પેરોલ પણ મળવાની શકયતા ઓછી છે.

(8:46 pm IST)