Gujarati News

Gujarati News

News of Wednesday, 27th November 2019

અફઘાનિસ્તાનના કાબુલમાં આતંકવાદી હુમલો : ઇન્ડિયન અમેરિકન અનિલ રાજનું કરૂણ મોત : યુ.એન.ના વાહનમાં બેઠેલા અનિલ સહીત 6 લોકો ઉપર આતંકી હુમલો થતા બાકીના 5 ઘાયલ

વોશિંગટન : અફઘાનિસ્તાનના કાબુલમાં આતંકવાદી હુમલાથી 24 નવેમ્બર 2019 ના રોજ  ઇન્ડિયન અમેરિકન અનિલ રાજનું કરૂણ મોત થયું છે.તેઓ કેલિફોર્નિયામાં સ્થાયી થયા હતા.તથા કાબુલ મુકામે યુ.એન.ના વાહનમાં બેઠેલા અનિલ સહીત 6 લોકો ઉપર આતંકી હુમલો થતા બાકીના 5 ઘાયલ થયા છે.જયારે અનિલનું મોત થયું હોવાનું યુ.એસ.સેક્રેટરી માઈક પોમ્પીઓએ સત્તાવાર નિવેદનમાં સખેદ  જણાવ્યું હતું તથા અનિલના પરિવાર પ્રત્યે દિલસોજી પાઠવી ઘાયલોની ઝડપી રિકવરી માટે પ્રાર્થના કરી હતી.

(1:17 pm IST)
  • ગુજરાત હાઇકોર્ટે પારુલ યુનિવર્સીટીને અઢી કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે access_time 9:09 pm IST

  • મુંબઈથી લખનૌ જતી ગો એરની ફ્લાઈટમાં એક એન્જીન બંધ થઇ જતા અને એન્જીન ઓવર લિમિટ જતા મુંબઈ એરપોર્ટ પર ફૂલ ઇમર્જન્સી જાહેર કરવામાં આવેલ સદ્ભાગ્યે વિમાને સહી-સલામત ઉતરાણ કર્યું છે કોઈને ઇજા થઇ નથી access_time 10:25 pm IST

  • અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન અમારી પ્રાથમિકતા નથી : શિવસેનાના નેતા દિપક કેસરકરની જાહેરાત : ન્યુઝ ફ્રસ્ટનો હેવાલ access_time 7:15 pm IST