Gujarati News

Gujarati News

News of Saturday, 27th October 2018

યુ.એસ.માં ફોર્ટ બેન્‍ડ કાઉન્‍ટી કોર્ટ જજ તરીકે ઉમેદવારી નોંધાવતા ઇન્‍ડિયન અમેરિકન મહિલા એટર્ની સુશ્રી જુલી મેથ્‍યુઃ હયુસ્‍ટન લોયર્સ એશોશિએશન સહિત વિવિધ ઓર્ગેનાઇઝેશન્‍શનું સમર્થનઃ ૬ નવેં. ૨૦૧૮ના રોજ ચૂંટણી

યુ.એસ.માં ફોર્ટબેન્‍ડ કાઉન્‍ટી કોર્ટ લો નંબર ૩ના જજ તરીકે ઇન્‍ડિયન અમેરિકન મહિલા એટર્ની સુશ્રી જુલી મેથ્‍યુએ ઉમેદવારી નોંધાવી છે.

તેમના જણાવ્‍યા મુજબ પોતાના પરિવારમાં ઊભા થયેલા કાયદાકીય સંજોગોએ તેમને એટર્ની બનવા પ્રેરણા આપી હતી. તેઓ છેલ્લા ૧૫ વર્ષથી ફોર્ટ બેન્‍ડ તથા આજુબાજુના વિસ્‍તારોમાં એટર્ની તરીકે પ્રેકટીસ કરી રહ્યા છે. તથા હજારો કેસ લડયા છે. એટર્ની તરીકે તેઓ મહાત્‍મા ગાંધીને અનુસરે છે તથા તમામ માટે સમાન ન્‍યાયની ભાવનાને અનુસરે છે

સુશ્રી જુલીને હયુસ્‍ટન લોયર્સ એશોશિએશન, ફોર્ટ બેન્‍ડ વ્‍ફૂર્ષીઁંત,ખ્‍જ્‍ન્‍-ઘ્‍ત્‍બ્‍ ટાઇડલેન્‍ડસ યુનિયન, ટીચર્સ યુનિયન સહિતનાઓનું સમર્થન છે. ચૂંટણી ૬ નવેં. ૨૦૧૮ના રોજ છે. તેવું ત્‍ખ્‍ફ દ્વારા જાણવા મળે છે.

 

(9:38 pm IST)