Gujarati News

Gujarati News

News of Saturday, 27th October 2018

બ્રિટનની કંપનીએ ભારતીય ગ્રાહકોને આકર્ષવા ‘ગણેશ'બ્રાન્‍ડ શરાબ બનાવ્‍યોઃ યુનિવર્સલ સોસાયટી ઓફ હિન્‍દુઝમના પ્રેસિડન્‍ટ શ્રી રાજન ઝેડએ વાંધો લેતા બ્રાન્‍ડ પાછી ખેંચી લઇ માફી માંગી

લંડનઃ બ્રિટનમાં શરાબ બનાવતી વેસ્‍ટ યોકશાયર સ્‍થિત કંપની બિશબોન બ્રુઅરી લિમીટેડએ ગયા મહિને ભારતીયોને આકર્ષવા માટે ‘ગણેશ' બ્રાન્‍ડ શરાબ બજારમાં મુકયો હતો. જેની સામે યુનિવર્સલ સોસાયટી ઓફ હિન્‍દુઝમના પ્રેસિડન્‍ટ શ્રી રાજન ઝેડ તથા  અન્‍ય હિન્‍દુઓએ વાંધો ઉઠાવતા તેમણે ગયા આ બ્રાન્‍ડ પાછી ખેંચી લઇ ભવિષ્‍યમાં હિન્‍દુઓની લાગણી નહીં દુભાવે તેવી ખાત્રી આપી છે.

(8:11 pm IST)