Gujarati News

Gujarati News

News of Monday, 27th August 2018

‘‘હેપ્‍પી ઓનમ ૨૦૧૮'': અમેરિકાના હયુસ્‍ટનમાં વસતા મલયાલી પ્રજાજનોએ શુભ પૂજા કરી ઓનમ ઉત્‍સવ ઉજવ્‍યો

હયુસ્‍ટનઃ ‘‘હેપ્‍પી ઓનમ ૨૦૧૮'' અમેરિકાના હયુસ્‍ટનમાં વસતા મલયાલી પ્રજાજનો દ્વારા તાજેતરમાં ‘ઓનમ'એટલે કે શુભ પૂજા ઉત્‍સવ ઉજવાઇ ગયો. જો કે આ ઉત્‍સવ સમગ્ર ભારતનો નહીં પરંતુ દક્ષિણ ભારતના મલયાલી પ્રજાજનો દ્વારા ઉજવાતો ઉત્‍સવ છે. જેમાં અગાઉથી નક્કી થયેલી તારીખે સહુ મલયાલી પ્રજાજનો ભેગા થઇ શુભ પૂજા કરે છે. જે હયુસ્‍ટનમાં પણ ઉજવાયો હતો. જેમાં ભારતની સંસ્‍કૃતિનું દર્શન થતું હતું. તેવું IAN દ્વારા જાણવા મળે છે.

(9:15 pm IST)