Gujarati News

Gujarati News

News of Monday, 27th May 2019

યુ.એસ.ના બાલાજી મઠ ટેમ્પલ સાન જોસ કેલિફોર્નિયા મુકામે ત્રિદિવસિય ઉત્સવઃ ૩૧મેથી રજુન ૨૦૧૯ દરમિયાન નવગ્રહ તથા શિવ સ્થાપનાની સાતમી વાર્ષિક જયંતિ ઉજવાશે

કેલિફોર્નિયાઃ યુ.એસ.માં બાલાજી મઠ ટેમ્પલ સાન જોસ કેલિફોર્નિયામાં નવગ્રહ તથા શિવ સ્થાપનાની ૭મી વાર્ષિક જયંતિ ઉજવાશે.

૩૧મેથી ૧ તથા ૨ જુન દરમિયાન થનારી ઉજવણીનો સમય ૩૧મેના રોજ સાંજે ૬-૩૦ થી ૮-૩૦ વાગ્યા સુધીનો રહેશે. ૧ જુન શનિવારે સવારે ૮-૩૦ થી સાંજે ૭ વાગ્યા સુધી તથા ર જુન રવિવારના રોજ સવારે ૧૦ વાગ્યાથી સાંજે ૪ વાગ્યા સુધીનો રહેશે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(7:52 pm IST)