Gujarati News

Gujarati News

News of Friday, 27th April 2018

યુ.એસ.માં કેલિફોર્નિયા ગવર્નર પદ માટે ઉમેદવારી નોંધાવતો ૨૨ વર્ષીય ઇન્ડિયન અમેરિકન યુવાન શુભમ ગોગલ : હાઉસીંગ પ્રોબ્લેમ વોટર પ્રોબ્લેમ ટેકસમાં ઘટાડો પારદર્શક વહીવટ સહિતના મુદાઓ સાથે લોકોને અમલદારોની ચુંગાલમાંથી મુકત કરવાની નેમ

કેલિફોર્નિયા : અમેરિકાની યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા લોસ એન્જલસ માંથી તાજેતરમાં જ ગ્રેજયુએટની ડીગ્રી મેળવનાર ઇન્ડિયન અમેરિકન યુવાન ૨૨ વર્ષીય શુભમ ગોગલએ કેલિફોર્નિયા ગવર્નર પદ માટે ઉમેદવારી નોંધાવી છે.

તેણે સમાચાર સૂત્રને જનાવ્યા મુજબ ચૂંટણી લડવા માટે રાજકિય પીઠબળ કે નાણાં હોય તે જરૂરી નથી. તે બિનઅસરકારક નિવડેલા તેવા સરકારી અમલદારોની ચૂંગાલમાંથી લોકોને છોડાવવાની નેમ સાથે કેલિફોર્નિયા હાઉસંગ પ્રોબ્લેમ , વોટર પ્રોબલમ , પારદર્શક વહિવટ, ટેકસમાં ઘટાડો નાના વ્યવસપોને  પોત્સાહન તેમજ ફિલ્મ ઇન્ડસ્ટ્રીને હોલિંવુડમાં સ્થાન અપાવવા સહિતના મુદે ચૂંટણી લડવા માંગે છે. ખાસ કરીને બાળકોને સોશીયલ મિડીયાના અસરમાંથી મૂકિત કરાવવાના તેમ પણ તેણે વ્યકત કરી છે. તેવું સમાચાર સૂત્ર દ્વારા જાણવા મળે છે. 

(10:01 pm IST)