Gujarati News

Gujarati News

News of Thursday, 27th February 2020

યુ.એસ.માં ઇન્ડિયન અમેરિકન સિંગર સૌખ્યા ઇનામદારનો દબદબો : 5 માર્ચના રોજ સાન જોસ મુકામે યોજાનારી શાર્ક ગેમ્સમાં રાષ્ટ્રગીત ગાશે

સાન જોસ : યુ.એસ.માં સાન જોસ તથા મિનેસોટા વચ્ચે સાન જોસ કેલિફોર્નિયા મુકામે  5 માર્ચના રોજ યોજાનારી શાર્ક ગેમ્સમાં ઇન્ડિયન અમેરિકન સ્ટુડન્ટ તથા સિંગર સૌખ્યા ઇનામદાર રાષ્ટ્રગીત ગાશે.
INDTV USA  ના ઉપક્રમે ખુલ્લી મૂકનારી હેરિટેજ નાઈટ પ્રસંગે સુશ્રી ઇનામદાર રાષ્ટ્રગીત ગાશે.જે કદાચ આવા કાર્યક્રમો માટે રાષ્ટ્રગીત ગાનાર સૌપ્રથમ ઇન્ડિયન અમેરિકન તરીકેનો વિક્રમ બનશે.

(8:13 pm IST)