Gujarati News

Gujarati News

News of Thursday, 27th February 2020

ચીનથી 76 ભારતીયો અને 36 વિદેશીઓને ભારત લવાયા : એરપોર્ટ ઉપરની પ્રક્રિયા પુરી કરાયા બાદ તિબેટ બોર્ડર પરના છાવલા કેમ્પમાં અલગ રાખશે

ન્યુદિલ્હી : કોરોના ગ્રસ્ત ચીનના વુહાનમાં ગઈકાલ બુધવારે આરોગ્ય સામગ્રી આપવા ગયેલા ભારતના વિમાનમાં આજ ગુરુવારે 76 ભારતીયો અને 36 વિદેશીઓને લાવવામાં આવ્યા છે.જેઓને તિબેટ બોર્ડર ઉપર છાવલા કેમ્પમાં અલગ રાખવામાં આવશે ત્યાર પહેલા એરપોર્ટ ઉપરની તમામ પ્રક્રિયા પુરી કરશે તેવું ભારત તિબેટ બોર્ડર પોલીસ પ્રવક્તાએ સમાચાર સૂત્રોને જણાવ્યું હતું.

(12:23 pm IST)
  • સીંગાપુર ખાતેના ભારતીય હાઇ કમિશનર જાવેદ અશરફની ફાન્સના નવા ભારતીય એમ્બેસેડર તરીકે વરણી access_time 11:14 am IST

  • સમુદ્રના ખારા પાણીને મીઠુ બનાવવા કચ્છ-સૌરાષ્ટ્રમાં ૪ પ્લાન્ટને મંજુરી આપી : રોજ ૨૭ કરોડ લીટર ખારા પાણીને મીઠુ બનાવાશેઃ દેવભૂમિ દ્વારકા, ભાવનગર, ગીર સોમનાથ અને કચ્છમાં ૪ સ્થળોએ ડીસેલીનેશન પ્લાન્ટ બનશેઃ વિજયભાઇની જાહેરાત access_time 4:21 pm IST

  • છત્તીસગઢમાં કોંગી સરકારના સીનીયર આઇએએસ અધીકારીના પરિવાર સાથે સંકળાયેલા અનેક સ્થળોએ આવકવેરાના દરોડા ચાલુ કોંગી મુખ્યમંત્રી ભુપેન્દ્રસિંહ બાંધેલ સરકારના સીનીયર આઇએએસ ઓફીસના પરિવાર દ્વારા કરચોરી અંગેના આરોપો સબબ આયકર તૂટી પડયું છે. છત્તીસગઢના સરકારી અફસરોને સાંકળતી કંપનીઓમાં દરોડા પડતા મોટો ખળભળાટ access_time 3:42 pm IST