Gujarati News

Gujarati News

News of Wednesday, 25th September 2019

શ્રી સ્વામિનારાયણ હિન્દુ ટેમ્પલ ન્યુજર્સીના ઉપક્રમે ૫ ઓકટો.૨૦૧૯ના રોજ ''નવરાત્રિ રાસ ગરબા'': ૧૨ ઓકટો.૨૦૧૯ના રોજ શરદ પૂર્ણિમા ઉત્સવ ઉજવાશે

ન્યુજર્સીઃ શ્રી સ્વામિનારાયણ હિન્દુ ટેમ્પલ (છપૈયા ધામ) પાર્સીપની ન્યુજર્સીના ઉપક્રમે ૫ ઓકટો.૨૦૧૯ના રોજ નવરાત્રિ રાસ ગરબા ઉત્સવ ઉજવાશે. તથા શરદ પૂર્ણિમા ઉત્સવ ૧૨ ઓકટો ૨૦૧૯ના રોજ ઉજવાશે. જેનો સમય રાત્રિના ૮ વાગ્યાથી મધ્યરાત્રિ સુધીનો રહેશે. શરદ પૂનમ ગરબા સુશ્રી સીમા શાહ દ્વારા સ્પોન્સર કરાશે તેવું જાણવા મળે છે.

(8:15 pm IST)