Gujarati News

Gujarati News

News of Wednesday, 26th June 2019

અમેરિકાના કેલિફોર્નિયામાં કાર અકસ્માતે ભારતીય મૂળના 26 વર્ષીય યુવાન સૈયદ વસીમ અલીનું કરુણ મોત

કેલિફોર્નિયા : યુ.એસ.માં ફ્રેમોન્ટ  સ્થિત ભારતીય મૂળના 26 વર્ષીય યુવાન સૈયદ વસીમ અલીનું કાર અકસ્માતે કરુણ મોત થયું છે.હૈદરાબાદનો વતની આ યુવાન લિફ્ટ રાઈડ હૈલીન્ગ સર્વિસની ટોયોટો કારનું ડ્રાંઇવિંગ કરતો હતો જેમાં એક 49 વર્ષીય પેસેન્જર સેલા હરનીકવીઝ પણ શામેલ હતા તે બંનેનું મોત નિપજયું હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

સામેથી આવી રહેલી મર્સીડીસ કાર સાથે ટક્કર થતા ઉપરોક્ત ગમખ્વાર ઘટના બની હતી.

(12:26 pm IST)
  • રાજયમાં જાહેર થયેલી સ્થાનીક સ્વરાજયની ચુંટણી અંગે મુખ્યમંત્રીના નિવાસ સ્થાને સાંજે ૬ વાગે પાર્લામેન્ટ્રી બેઠક : ગાંધીનગરમાં ભાજપની પ્રદેશ પાલામેન્ટ્રી બોર્ડની બેઠકઃ જુનાગઢ, ગાંધીનગર મનપાની ચૂંટણી અંગે કરાશે ચર્ચાઃ જીલ્લા પંચાયતની પાંચ બેઠક, તા.પં.ની ૫ાંચ બેઠક અંગે ચર્ચા : સીએમ રૂપાણી, જીતુભાઇ વાઘાણી સહિતના હાજર રહેશેઃ સીએમ રૂપાણીના અધ્યક્ષ સ્થાને કેબીનેટની બેઠક access_time 1:08 pm IST

  • વરાછામાં મહિલા સ્પા સંચાલકે પિતા - પુત્ર પર છરીથી હુમલો કર્યો છુટા પૈસા બાબતે ઝઘડો થતાં સ્પાની સંચાલક મહિલાએ હુમલો કર્યો હતો : વરાછા પોલીસે મહિલાની ધરપકડ કરી access_time 6:27 pm IST

  • ૩૦મી જૂને નરેન્દ્રભાઈ મોદી રેડીયો પર કહેશે મન કી બાત access_time 6:28 pm IST